શ્રી સચ્ચિદાનંદ ગુરુકુલ વિદ્યાલય, સિહોર એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સાથે સંસ્કાર, શિસ્ત અને નૈતિક મૂલ્યોનું સંસ્કારદાન કરવો છે.
અમે ભારતીય ગુરુકુલ પરંપરા અને આધુનિક શિક્ષણ પદ્ધતિનું સુમેળ સાધી, વિદ્યાર્થીઓના શૈક્ષણિક, માનસિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસ માટે કાર્ય કરીએ છીએ.
વિદ્યાલયમાં અનુભવી શિક્ષકો, શિસ્તબદ્ધ વાતાવરણ અને વિદ્યાર્થી કેન્દ્રિત અભ્યાસ પદ્ધતિ દ્વારા દરેક વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે.